Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

બગવદરના બેરણ ગામે પાનની દુકાનના તાળા તોડીને રોકડ સહિત ૭ હજારની ચોરી

પોરબંદર તા. ૧૭ : બગવદરના બેરણ ગામે પાનની દુકાનના તાળા તોડીને અજાણ્યા શખ્સો રોકડ સહિત ૭ હજારની ચોરી કરી ગયા હતા. બેરણના કમલેશભાઇ માંડણભાઇએ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ કે, પોતાની પાનની દુકાનમાંથી અજાણ્યા શખ્સો ૬૫૦૦ રોકડ તથા ગુટકાના ૫૦ પેકેટ સહિત કુલ ૭ હજારની ચોરી કરી ગયા હતા.

(11:53 am IST)