Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ગોંડલ બસ સ્ટેન્ડમાં આગની મોકડ્રીલ

ગોંડલ : બસ સ્ટેન્ડે બસમાં આગ લાગવાની ઘટનાની મોકડ્રીલ યોજાઇ હતી. ગોંડલના બે ફાયર એક એમ્બ્યુલન્સ સહિતનો કાફલો બસ સ્ટેન્ડે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ)

(12:49 pm IST)