Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પોરબંદર સાંદીપનિ હરિ મંદિરનો પાટોત્સવ

 જૂનાગઢ : કાલથી પોરબંદરના આંગણે સાન્દીપની શ્રી હરિ મંદિરના પાટોત્સવની ઉજવણીનો પ્રારંભ થનાર છે. ઉપરોકત તસ્વીરમાં શ્રી હરિ મંદિર અને ઇન્સેટ તસ્વીરમાં પુ. રમેશભાઇ ઓઝા નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(9:55 am IST)