Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 49 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 61 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં  અજ્જે કોરોનાના નવા 49 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં  વધુ 61 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 193 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 86887 સેમ્પલ લેવાયા છે

(6:08 pm IST)
  • પટણા એરપોર્ટ ઉપર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના હેલીકૉપટરના બે પંખા તૂટ્યા : ચૂંટણી પ્રચાર કરી પરત ફરી રહ્યા હતા : તેમની સાથે બિહારના બે મંત્રીઓ મંગલ પાંડે તથા સંજય ઝા પણ હતા : બાલ બાલ બચાવ access_time 8:12 pm IST

  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST

  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST