Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કચ્છમાં મધ્યમ કક્ષાના ૧૬ ડેમ છલકાઈ ગયા :સરકારી ચોપડે ભુજમાં સીઝનનો ર૦ર ટકા વરસાદ: રૂદ્રમાતામાં માત્ર ૧૮,કાસવતીમાં ૧ જ ટકા પાણી : ટપ્પરમાં પ૯ ટકા, રાપરના સુઈમાં ૬૬ ટકા ભરાયેલ : નાની સિંચાઈના ડેમોમાં ૭૮.ર૯ ટકા જળરાશિ.

(9:20 pm IST)