Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જામનગરના બેડીમાં બોગસ ડોકટર ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: અહીં બેડી મરીન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રવિભાઈ નવિનભાઈ બુજજડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭-૮-ર૦રરના બેડીના રામમંદિર ચોક પહેલા પ્રફુલભાઈની દુકાન સામે આરોપી જીલાની ઈલીયાસભાઈ શિવણિ એ કોઈ મેડીકલ ડોકટરને લગત કોઈ ડીગ્રી ધરાવતા ન હોવા છતા પોતાના કબ્‍જામાં દવાઓ તથા સાધનો રાખી ઝડપાઈ ગયેલ છે.

 

(1:35 pm IST)