Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સાવરકુંડલામાં નાયબ કલેકટર અને પ્રાંત કચેરી ખાતે આવેદન

સાવરકુંડલા : રોયલ ઠાકોર સમાજ સંગઠન દ્વારા આવનારી સ્‍વરાજય ચૂંટણીમાં અનામત નાબૂદ કરવાં માટે સાવરકુંડલા નાયબ કલેક્‍ટરᅠ કચેરી ખાતે અમરેલી જિલ્લાના રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું જેમાં ઠાકોર અને અને ઓબીસી સમાજના કાર્યકાર દ્વારા નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીને પ્રદેશ અગ્રણી હશુભાઈ ચાવડા અને અમરેલી જિલ્લાના રોયલ ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ જગદીશ ઠાકોર સાવરકુંડલા કમલેશભાઈ રાનેરા રમેશભાઈ ચોહાણ, અતુલભાઈ ડાભી એડવોકેટ, મુકેશ કુમાર ગોઠડીયા એડવોકેટ, ઓબીસી સમાજના અગ્રણીઓ રવીન્‍દ્રભાઈ યાદવ, કાન્‍તીભાઈ ગોહિલ, સંજયભાઈ ચોટલીયાᅠ સહિત ઓબીસી સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:00 pm IST)