Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સાવરકુંડલામાં જુગાર રમતા ૬ ઝડપાયા

 અમરેલી (૧) કીશનભાઇ ઉર્ફે ટીટો વશરામભાઇ મુંજપરા, ઉ.૩૦ ધંધો દરજીકામ, રહે. આસોપાલવ સોસાયટી, મુરલીધર ડેરી પાછળ (ર) ભરતભાઇ ઉર્ફે ગમો ઓધાભાઇ સોલંકી ઉ.૩૦ ધંધો, હીરાઘસવાનો રહે. હુડકો સોસાયટી, હનુમાનજીના મંદિર પાછળ, (૩) કાનજીભાઇ ઉર્ફે કાનો ભીખાભાઇ સોલંકી ઉ.રર ધંધો, પ્રા.નોકરી રહે. આસોપાલવ સોસાયટી હનુમાનજીના મંદિર પાસે. (૪) ગુણાભાઇ વલકુભાઇ ધોળકીયા (મકવાણા) ઉ.૩૧, ધંધો, હીરાઘસવાનો રહે. હાથસાણી રોડ, આંખની હોસ્‍પિટલ સામે, નવી પોસ્‍ટ ઓફીસ પાસે(પ) હરેશભાઇ ધીરૂભાઇ સોલંકી ઉ.ર૩ ધંધો, હીરાઘસવાનો રહે. નવા બસ ટેશનની સામે ગુણાભાઇના કારખાને (૬) હીતેષભાઇ બટુકભાઇ મહેતા ઉ.ર૪ ધંધો પ્રા.નોકરી રહે. આસોપાલવ સોસાયટી બ્‍લોક નં.૧૦, ને ઝડપી લીધા હતા.

(12:58 pm IST)