Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ઉપલેટામાં ૩ ઇંચ વરસાદઃ મોજ ડેમ ઓવરફલો થવા આડે ૧ ફૂટ બાકી

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૧૮ : ઉપલેટામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ વરસ્‍યો છે.

મોજ ડેમ ઉપર ૨૦ મી.મી. વરસાદ પડયો છે. સપાટી ૪૩ ફૂટે પહોંચી છે. આ ડેમ ૪૪ ફૂટે ઓવરફલો થાય છે. હેઠવાસના ૮ ગામના લોકોને સાવચેત રહેવા ચેતવણી અપાઇ છે.

(12:21 pm IST)