Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જામજોધપુર : જિલ્લા પંચાયતના સદસ્‍ય સીસદર ઉમિયાધામના દર્શનાર્થે

જામજોધપુરઃ સીંદસર ઉમિયાધામ મંદિરે જિલ્લા પંચાયતના સદસ્‍ય હર્ષદીપભાઇ સુતરીયા પધાર્યા હતા તેઓ માં ઉમિયાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. (તસ્‍વીર-અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર) 

(12:12 pm IST)