Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વાંકાનેરમાં ઠેર ઠેર જોવા મળતા ઢોરવાડા

વાંકાનેરઃ પુલબ્રીજ તથા માર્કેટ વગેરે વિસ્‍તારોમાં ગાયો તથા આખલાના અડિંગા સાથે લોકોની તકલીફો, વાહનધારકો તથા રાહદારીઓ ને જોવા મળી રહી છે. આખલાઓ દ્વારા લોકોને ઇજાઓ થયાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. (તસ્‍વીર-અહેવાલ : મહંમદ રાઠોડ-વાંકાનેર)

(1:45 pm IST)