Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જેતપુરના મેવાસામાં સ્‍વતંત્ર પર્વ દેરડી પ્રાથમીક શાળાના શિક્ષકનું સન્‍માન

જેતપુરઃ ૭પ આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તાલુકાના સ્‍વતંત્ર દિવ ઉજવણીનો ભવ્‍ય કાર્યક્રમ તાલુાના મેવાસા ગામે યોજાય હતો. આ કાર્યક્રમમાં દેરડી પ્રાથમીક શાળામા઼ ઉચ્‍ચતર પ્રાથમીક શાળામં ઉચ્‍ચતર પ્રાયમરી વિભાગમાં શિક્ષણ તરીકે ફરજ બજાવતા મનીષભઇ સરોઠીયાનું રેષ્‍ઠ કામગીરી બદલ શિક્ષ્ણ વિભાગ ગુજરાત રાજય વતી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયાના હસ્‍તે પ્રતિભાશાળાી શિક્ષક પ્રમાણપત્ર અર્પણ કરી સન્‍માન કરવામાં આવેલ. (તસ્‍વીરઃ અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)

(11:55 am IST)