Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

દ્વારકા જીલ્‍લાના ભાણવડ નજીકથ હાઇવે પરથી પ૦૦ રૂપિયાની જુના દરની ચલણી નોટો સાથે એક શખ્‍સની SOG દ્વારા ધરપકડ

(કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : દ્વારકા જીલ્‍લાના ભાણવડ નજીક હાઇવે પરથી પ૦૦ રૂપિયાની જુના ઘરની ચલણી નોટો SOGએ બાતમીના આધારે કાનાભાઇ પાસેથી અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયાની ઝડપી પાડી છે.

પોલીસે ઝીણવટ ભરી તપાસ આરંભી છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(12:36 am IST)