Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

વેરાવળના વડોદરા ડોડીયા ગામે ખાણખનીજ ટીમનો સપાટો :છ ચકરડી અને 2 જનરેટર સહીત 9 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામે ખાણ ખનીજની ટીમે સપાટો બોલાવ્યો હતો.અને ગેરકાયદે ખનન કરતી 6 ચકરડી અને 2 જનરેટર સાથે અંદાજે 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ ખાતાના ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

(8:36 pm IST)