Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અમરેલીના ખાંભા તેમજ નાનુડી ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ :ખેડૂતોની ચિંતામા વધારો

અમરેલી : અમરેલીના ખાંભા તેમજ નાનુડી ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ અનેક ગામોમાં વરસાદ તુટી પડ્યો હતો. જો કે કમોસમી વરસાદનાં કારણે પહેલાથી જ પરેશાન ખેડૂતોની ચિંતામા વધારો થયો છે.

(12:13 am IST)