Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

જામનગરમાં આજે કોરોનાનાં નવા ૧૦૮ કેસ નોંધાયા સામે ૧૦૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : એકપણ મૃત્યુ નોંધાયા નથી

જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીના લેવાયેલા કુલ સેમ્પલ ૬૫૧૭૫ સાથે ટોટલ એકટિવ કેસ ૨૦૩ છે જ્યારે આજના નવા કેસ ૧૦૮ ની સામે આજના કુલ ડિસ્ચાર્જ ૧૦૦ દર્દી થયા છે. અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ ૨૧ ના થયા છે.

(9:32 pm IST)
  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST