Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

જેતપુરમાં કોરોના એ વધુ એક ભોગ લીધો : અપક્ષ તરીકે ચૂંટણી લડીને વિજેતા થનાર પાલિકાના સદસ્ય સંજયભાઈ રાંકનુ મૃત્યુ થતાં અરેરાટી

જેતપુર::::જેતપુરમાં કોરોના એ વધુ એક ભોગ લીધો છે. અપક્ષ તરીકે ચૂંટણી લડીને વિજેતા થનાર પાલિકાના સદસ્ય સંજયભાઈ  રાંકનુ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ છે

જેતપુર નગર પાલિકા ના સદસ્ય સંજયભાઈ રાંક કોરોના સંક્રમિત હોય તેની સારવાર રાજકોટ ખાતે ચાલુ હોય પરંતુ તે કારગત ન નીવડતા આજરોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

(12:45 pm IST)
  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST

  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST