Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ઉપલેટામાં 12 કલાકમાં સવા બે ઇંચ :મોજ ડેમની સપાટી 42,50 ફૂટ પહોંચી :ડેમ હેઠળના નીચાળવાળા વિસ્તારના ગામોના લોકોને સાવચેત કરાયા

ઉપલેટામાં આજે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીમાં 57 મિમિ વરસાદ ( કુલ 631 મિમિ ) નોંધાયો છે,મોજ ડેમ 42.50 ફૂટ ભરાય ગયો હહે, ડેમ હેઠળના નીચાળવાળા ગામોના લોકોને સાવચેત કરાયા છે

(8:25 pm IST)