Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભાદર ડેમમાં પાણીની આવક વધતા સપાટી ૨૬.૫૫ ફુટ પહોંચી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૧૭:જેતપુરના પીવાનું પાણી પુરૃં પાડતા સૌરાષ્ટ્રના સાગર સમાં ભાદર ડેમમાં પાણી આવક વધતા સપાટી ૨૬.૫૫ ફુટ થઇ છે ડેમની કેપેસિટી ૩૪ ફુટ છે. હાલ ડેમમાં પાણીની આવક ૪૫૦૦ કયુસેક છે.

(4:29 pm IST)