Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જામજોધપુરના સડોદરમાં ર ઇંચ

(મધુકાંત મહેતા દ્વારા) સડોદરા તા. ૧૭ :.. જામજોધપુરના સડોદરમાં કાલે સાંજથી આજે સવાર સુધીમાં ર ઇંચ વરસાદ પડયો છે. મોસમનો કુલ ૧૮ ઇંચ વરસાદ થયો છે. નદી-નાળા, તળાવો છલકાયા છે.

(11:56 am IST)