Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સૌરાષ્ટ્રના જસદણના પ્રતાપપુર (નવાગામ)માં દલીત યુવક કમલેશ ચાવડાનું પત્ની કોમલના પ્રેમી યશવંત મકવાણા દ્વારા મર્ડર

(વિજય વસાણી દ્વારા) આટકોટઃ કમલેશ મોહનભાઈ ચાવડા (ઉ.૩૨)ની ગઈ રાત્રે તેમના ઘેર પત્નીના પ્રેમી વડીયાના યશવંત મકવાણા દ્વારા છરીના ઘા મારી અતી ક્રૂર હત્યા કરવામા આવતા નાનકડા ગામમા સોપો પડી ગયો છે. કમલેશે પ્રથમ પત્નીને છુટા છેડા આપી દીધા બાદ વડીયાની પ્રેમીકા કોમલ સાથે બે દિવસ પહેલા જ્ઞાતીના રીવાજ મુજબ લગ્ન કર્યા હતા.

(11:24 am IST)