Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જામકંડોરણામાં જશાપર સ્‍વામીનારાયણ સત્‍સંગ હોલમાં હિંડોળા દર્શન

જામકંડોરણાઃ જશાપર સ્‍વામીનારાયણ સત્‍સંગ હોલ ખાતે સમર્પણ સત્‍સંગ મંડળ દ્વારા ઠાકોરજીના ફુલની સજાવટ સાથેના આકર્ષક હીંડોળા બનાવવામાં આવ્‍યા હતા. આ હીંડોળા દર્શન, સત્‍સંગ તેમજ આરતી અને પ્રસાદનો મોટી સંખ્‍યામાં ભક્‍તોએ લાભ લીધો હતો. (તસ્‍વીર-અહેવાલ : મનસુખ બાલધા-જામકંડોરણા)

(10:16 am IST)