Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જામનગરમાં બૉમ્બ હોવાનો તંત્રને અજાણ્યો કોલ:DKV સર્કલ નજીક બૉમ્બ સ્ક્વોડ, પોલીસ સહિતની ટુકડીઓ કામે લાગી

પોસ્ટના ડબ્બામાં ભેદી અવાજનો મળ્યો હતો મેસેજ: સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો:શહેરીજનોમાં ભય નો માહોલ: તપાસ દરમિયાન કાંઈ નહિ મળતા તંત્ર એ લીધો રાહતનો શ્વાસ

જામનગરમાં  બૉમ્બ હોવાનો તંત્રને અજાણ્યો કોલ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી DKV સર્કલ નજીક બૉમ્બ સ્ક્વોડ, પોલીસ સહિતની ટુકડીઓ કામે લાગી હતી, પોસ્ટના ડબ્બામાં ભેદી અવાજનો મેસેજ મળ્યો હતો મેસેજ મળતા  સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો હતો આ મેસેજથી શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો જોકે તપાસ દરમિયાન કાંઈ નહિ મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે

(7:22 pm IST)