Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જામનગરમાં પ્રગતિશીલ યુવક મંડળ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

જામનગરઃ વોર્ડ ન ૧૦ બારદાનવાળા કોમ્પ્લેકસ માં પ્રગતિશીલ યુવક મંડળના નેજા હેઠળ ૭૫માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રગતિશીલ યુવક મંડળના પ્રમુખ અને પૂર્વ મેયર હસમુખભાઇ જેઠવા, કોર્પોરેટર પાર્થ જેઠવા, સિનિયર પ્લટૂન કમાન્ડર જયેશભાઈ રાણા, હકાભાઈ ડાઉડિયા,પરેશભાઈ ભોજાનીઅને સ્થાનિક લોકો જોડાયા હતા.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(1:14 pm IST)