Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

થર્મલ પાવર સ્ટેશન સીક્કા ખાતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ

જામનગરઃ જી.એસ.ઇ.સી.એલ.ટી.પી.એસ. સીક્કા ખાતે ક્રીકેટ ગાઉન્ડ ખાતે પાવર સ્ટેશન ના ચીફ એન્જિનિયર શ્રી કે.એમ.સોલંકી દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ તેમજ સી.આઇ.એસ.એફ.ના જવાનો દ્વારા માર્ચ કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપેલ તેમજ આ કાર્યકમમાં એડિશનલ ચીફ એન્જીનીયર આર. એચ. કહાર એસ.ઇ.મિકેનિકલ એમ. આર. ફુલતરીયા એસ.ઇ. ઇલેકિટ્રકલ ડી.એમ.જોશી એસ.ઈ.ઓપરેશન એન.આર.પટેલ એસ.ઈ.સર્વિસ આર. પીબંધારા એસ.ઈ.સિવિલ કે. એન. સુરતી ડી.જી.એમ. કે.બી. સોલંકી આઈ. આર.ઓ.એચ.કે. પ્રજાપતિ એલ.ડબલ્યું.ઓ. ટી.એમ.ઠાકરિયા સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન કલબ, સિકકા જનરલ સેક્રેટેરી એમ.એન. દાણીધારીયા જોઈન્ટ જનરલ સેક્રેટરી વી.આર. તળાવિયા ખજાનચી વી.એચ.રાજયગુરુ ઇન્ડોર ગેમ સેક્રેટેરી એ.વી.સોલંકી જોઈન્ટ ઇન્ડોર ગેમ સેક્રેટેરી વી્.એમ. જાડેજા આઉટડોર ગેમ સેક્રેટેરી બી. આઇ.ગઢવી જોઈન્ટ આઉટડોર ગેમ સેક્રેટેરી પી.આર.ખૂંટ મનોરંજન સેક્રેટેરી એમ.યુ.કંચવા જોઈન્ટ મનોરંજન સેક્રેટેરી સી.જે.રાણા ગ્રંથાલય સેક્રેટેરી બી.આર.પરમાર જોઈન્ટ ગ્રંથાલય સેક્રેટેરી વી.આર. અસ્વાર જીમ સેક્રેટેરી યોગીરાજસિંહ જાડેજા જોઈન્ટ જીમ સેક્રેટેરી ડી.એચ. નકુમ મહીલા મંડળના હોદેદારો યુનીયનન હોદેદારો તેમજ કર્મચારીઓ પરીવારના સભ્યો તેમજ સી.આઇ.એસ.એફ.ના કર્મચારીઓ પરીવાર સાથે ઉપસ્થિત રહેલા હતા.

(1:14 pm IST)