Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જામનગરમાં 18 વર્ષથી ઉપરના નાગરિકો માટે કોવીશીલ્ડ વેક્સિનેશન માટેના 12 સ્થળ અને કોવેકસીન માટેના 10 સ્થળોની યાદી જાહેર : જાણો નજીકના સ્થળની યાદી

જામનગર : જામનગરમાં 18 વર્ષથી ઉપરના નાગરિકો માટે કોવીશીલ્ડ વેક્સિનેશન માટેના 12 સ્થળ અને કોવેકસીન માટેના 10 સ્થળોની યાદી જાહેર કરાઈ છે દરેક સ્થળોએ વેક્સીન અપાશે વેક્સિનેશન સ્થળની યાદી આ મુજબ છે

(10:55 pm IST)