Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સાવરકુંડલાઃ પશુઓની કતલ કરનારા સામે 'પાસા' હેઠળ ગુન્હો નોંધવા સુચના

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૭: રાજયમાં પશુઓની કતલ કરનારા સામે 'પાસા' હેઠળ ગુન્હો નોંધવા અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ દ્વારા રજૂઆત કરાઇ હતી.

જે અનુસંધાન ગાંધીનગર પોલીસ અધિક્ષકશ્રીએ આવા કેસમાં પાસા એકટ હેઠળ કાર્યવાહી કરવા સુચના આપી છે.

(1:06 pm IST)