Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મુળી સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં કુલરની ભેટ

વઢવાણઃ મોરારીબાપુના સેવક મુળીના કગથરા રાજુભાઇ અને વસવેલીયા હાર્દિકભાઇ તરફથી સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર મૂળી ખાતેના પ્રસુતિ વિભાગમાં નાના બાળકો તથા પ્રસુતિ વાળી બહેનોને ૪૪-૪૫ ડિગ્રી તાપમાનમાં ગરમીથી રાહત મળે તે માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે કુલર ભેટમાં આપવામાં આવ્‍યુ છે.(તસ્‍વીર-અહેવાલ ફઝલ ચોેહાણ - વઢવાણ)

(11:40 am IST)