Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

સુરેન્દ્રનગરના થાનગઢમાં ચુસ્ત બંદોબસ્ત

 વઢવાણ : સુરેન્દ્રનગર જીલ્લાની થાનગઢ નગરપાલીકા બેઠકનું આજે મતદાન યોજાયુ છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. (તસ્વીર - અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(12:59 pm IST)