Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 7 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ,માણાવદર અને મેંદરડામાં 2-2 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 14 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં  7 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ,માણાવદર અને મેંદરડામાં 2-2 કેસ નોંધાયા છે

(11:13 pm IST)