Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સોમનાથનાં બ્રહ્મ અગ્રણીને જન્મદિનની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી

 પ્રભાસ પાટણઃ સોમનાથ મુકામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પધારેલ અને સોમનાથમાં ધ્વજારોહણ બાદ વી.આઇ.પી. ગેસ્ટ હાઉસમાં ભાજપનાં દરેક કાર્યકરોને મુલાકાત માટે સમય આપેલ હતો જેમાં જયારે જયદેવભાઇ જાની મુખ્યમંત્રીને મળવા ગયેલ ત્યારે તેમને ખબર પડતાં કે જયદેવભાઇ જાનીનો જન્મ દિવસ છે એટલે તેમને ખુબજ શુભેચ્છા પાઠવેલ હતી. આ તકે નગરપાલીકાનાં પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, ભાજપ જીલ્લા પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલીકા સભ્ય રાજેશભાઇ અને આગેવાનોએ પણ શુભેચ્છા પાઠવેલ હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:28 am IST)