Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી ફરાર આરોપીને મહેસાણા એલસીબીએ ઝડપ્યો

ચીલઝડપના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને મહેસાણામાંથી પકડી લેવાયો

મહેસાણા ;જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીને મહેસાણા એલસીબીએ ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢ-બી ડિવિઝન પોલીસનાં જાપ્તામાંથી તાજેતરમાં ભાગી છૂટેલા આરોપીને મહેસાણા LCB ઝડપી પાડયો હતો. મહેસાણા LCB બાતમીનાં આધારે આરોપીને ઝડપી પાડયો હતો. ઝડપાયેલો આરોપી ચિલઝડપ કેસમાં સંડોવાયેલો હતો.

(12:08 am IST)