Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ગોંડલ- પાટીદડના ધનસુખભાઇ બુટાણીની આર્મી-ડે પરેડ-રાજપથ પરેડ માટે પસંદગી

ગોંડલ તાલુકાના પાટીદડ ગામના વતની અને ભારતીય સેનામાં મરાઠા લાઇટ રેજિમેન્ટમાં ફરજ બજાવતા બુટાણી ધનસુખભાઇ રતિલાલ આગામી ૧પ જાન્યુઆરીના આર્મી ડે પરેડ અને તારીખ ર૬ જાન્યુઆરીના રાજપથ પરેડમાં પસંદગી થવા પામી છે. તેઓની આ સિધ્ધિએ પાટીદડ ગોંડલ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તસ્વીરમાં પાટીદડના યુવાન નજરે પડે છે.

(10:00 am IST)