Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જામનગર શહેરમાં કોરોનાના નવો એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એક પોઝીટીવ કેસ નોંધાયો છે,  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 5.43.232 સેમ્પલ લેવાયા છે

(6:44 pm IST)