Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

સાવરકુંડલા મુસ્લિમ સંધિ જમાતના પ્રમુખ અલીભાઇ જાખરાનું સન્માન કરતા મુસ્લિમસમાજના પ્રમુખ અને અગ્રણીઓ

સાવરકુંડલા,તા. ૧૬  સાવરકુંડલા ખાતે તાજેતરમાં મુસ્લિમ સંધિ જમાતના પ્રમુખ બનેલા અલીભાઇ કારીમભાઇ જાખરાનું સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી જાહિદભાઇ જાદવ અમરેલી જિલ્લા કોîગ્રેસ સમિતિ મહામંત્રી અને પત્રકાર ઇકબાલ ગોરી સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ ઇરફાનભાઇ કુરેશીઍ ફુલહારથી સન્માન કરેલ હતું. અને સંધિ જમાતની ખૂબ જ પ્રગતિ, વિકાસ કરો તેવી શુભેચ્છાઅો પાઠવી હતી.

(1:16 pm IST)