Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જામકંડોરણામાં ખોડીયારનો રાસ

 જામકંડોરણા : ખોડીયાર ચોકમાં ખોડીયાર ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણી થઇ રહી છે. નાની બાળાઓ માતાજીની આરતી તેમજ ગરબા ગાઇ ગરબે રમી માતાજીની આરાધના કરી રહી છે આ ગરબીમા બાળાઓએ માં ખોડીયારનો રાસ રજૂ કર્યો હતો જે લોકોએ નિહાળ્યો હતો તે તસ્વીર.

(10:56 am IST)