Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સુરેન્દ્રનગરમાં મહાખતરનાક 'જીબીએસ' વાયરસે બીજા એક યુવકનો જીવ લીધો

ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો વકર્યો : એકાદ મહિનાથી કોલેજમાં ભણતા કેવીન વિજયભાઈ જાદવની અમદાવાદ હોસ્પિટલમાં સારવાર ચાલતી'તી : આ પહેલા એકાદ મહિના પૂર્વે પણ એક યુવકનું આ જ રોગમાં મૃત્યુ નિપજેલ

(11:43 am IST)