Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કચ્છના રાપરના મોટી રવ ગામની સીમના ખેતરમાંથી લાખોનો દારૂ નીકળી પડ્યો

ભેંસના વાડા નીચે ભેદી ભોંયરૂ- ગોદામ મળી આવ્યુ : જેમાં વિદેશી દારૂનો જલજલો : ૧૦ હજાર બોટલ વિદેશી દારૂ અને ૩ાા હજાર બીયરના ટીન કબ્જે : રાપરના દિપુભા જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાએ મંગાવેલ : બે પીઆઈ - પીએસઆઈ સહિત ૨૯ના સ્ટાફ સાથે પોલીસ દરોડો

(11:28 am IST)