Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મોવીયાઃ દેરડી કુંભાજીની

રૂદ્રાક્ષ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદની ૧પપ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે હતી. જેમાં શાળાના વ્દિયાર્થીઓ તેમજ શિક્ષકોએ સ્વામીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને શાળાના અચાર્યએ વિવેકાનંદજીના જીવનચરિત્ર વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.(અશોક પટેલ દ્વારા)

(10:01 am IST)