Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ધારાસભ્ય પબુભા માણેકના લઘુબંધુ પોલાભા માણેકનું અવસાનઃ ઓખામાં તેમના નિવાસ સ્થાનેથી સાંજે ૪ વાગ્યે અંતિમયાત્રા

દ્વારકાઃ સુરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ધારાસભ્ય પબુભા વીરમભા માણેકના લઘુબંધુ પોલાભા વીરમભા માણેક (ઉ.વ. ૫૧)નું અવસાન થયું છે.

આજે સવારે રાજકોટ સ્ટર્લીંગ હોસ્પીટલમાં સારવાર દરમિયાન તેમનુ અવસાન થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા આજરોજ સાંજે ૪.૦૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન ઓખાથી નિકળશે.

(1:12 pm IST)