Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પોરબંદરમાં ઠંડી ઘટી

પોરબંદર તા.૧૫: ગઇકાલ કરતા આજે ઠંડી ઘટી છે દરિયામાં દુરના ભાગે આછેરી ધુમ્મસ છવાય છે. બરડા ડુંગરમાં ઠાર રહેલ છે ગુરૂતમ ઉષ્ણાતામાન ૨૮,૮ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૧૩,૬ સે.ગ્રે, ભેજ ૬૨ ટકા પવનની ગતિ ૬ કીમી, હવાનું દબાણ ૧૦૧૮,૦૧ એચ.પી.એ સુર્યોદય ૭,૨૧ તથા સુર્યાસ્ત ૬,૧૧ મીનીટે.

(12:22 pm IST)