Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્‍પાંજલી અર્પણ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર પુણ્‍યતિથીની ઉજવણી

રાજકોટ તા. ૧પ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ર્સ્‍વત્ર આજે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પુષ્‍યતિથીની  ઉજવણી કરવામા આવી રહી છે. અને પુષ્‍પાંજલી અર્પણ કરવામા આવી રહી છ.ેસરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાઓને આજે રાજકીય સમાજીક આગેવાનો કાર્યકરોએ પુષ્‍પાંજલી અર્પણ કરી હતી.

(12:25 pm IST)