Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

વેરાવળમાં છેડતી પ્રકરણમાં આવેદન

 વેરાવળઃ સિવિલ હોસ્પીટલમાં છેડતી પ્રકરણમાં ડોકટરો તથા સ્ટાફ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું અને રોષ વ્યકત કર્યો હતો. (તસ્વીરઃ દિપક કક્કડ-વેરાવળ)

(10:48 am IST)