Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કચ્છમાં સતત ત્રીજે દિ' મેઘસવારી સાથે ધીમી ગતિએ જામતું ચોમાસું : ૬ તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ

ભુજ: કચ્છમાં આજે બપોર બાદ મેઘરાજાએ હાજરી પુરાવી છે. સતત ત્રીજે દિ' ધીમે ધીમે વરસાદ સાથે ચોમાસુ જામી રહ્યું છે  આજે નખત્રાણામાં એક ઇંચ, ભુજમાં પોણો ઈંચ,  રાપર, લખપત, અબડાસા  અને ભચાઉમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

(9:09 pm IST)