Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

જામનગરનાં ધ્રોલ પાસે સસ્તા અનાજનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી ગયો

જામનગર : જામનગરના ધ્રોલથી બેરાજા અને ભાવની તરફ નીકળેલો સસ્તા અનાજનો જથ્થો ભરેલો ટ્રક અકસ્માતે પલટી મારી ગયો હતો અને વરસાદ આવતા રસ્તા પર પલટી મારી ટ્રકમાં રહેલ માલ ઢોળાઈ ગયો હતો અને વરસાદી ઝાપટાને કારણે પલળી પણ ગયો હતો.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા,જામનગર)

(12:47 pm IST)