Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કચ્છ જિલ્લામાં તલાટીઓની આંતરિક બદલી : વર્ગ-3 ના 40 તલાટી સહ મંત્રીઓની બદલી કરાઈ :વહીવટી અને માંગણીના અનુંસંધાને બદલી: કચ્છ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બદલીના હુકમો કરાયા

કચ્છ જિલ્લામાં તલાટીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે  વર્ગ-3 ના 40 તલાટી સહ મંત્રીઓની બદલી કરવામાં આવી છે વહીવટી અને માંગણીના અનુંસંધાને બદલીઓ કરવામાં આવી છે કચ્છ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બદલીના હુકમ કરાયો છે

 

(9:24 pm IST)