Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

મેંદરડા પોલીસ ચોકીનું ઉદઘાટન

 મેંદરડા : પાદર ચોકમાં આવેલ પોલીસ ચોકીનું રીનોવેશન કરેલ તથા તેનું નવા રંગરોગાન સાથે મેંદરડા પીએસઆઇ કે. એમ. ગઢવીના સ્વખર્ચે રીનોવેશન કરવામાં આવ્યુ હતું. પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફીક પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું જેમાં પીએસઆઇ કે. એમ. ગઢવીના હસ્તે રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. તે તસ્વીર. (તસ્વીર : ગૌતમ જે. શેઠ મેંદરડા)

(11:26 am IST)
  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • અમેરીકાના સ્વીમીંગ સિતારા માઈલ ફેલ્પ્સની પત્નિએ બીજા પુત્રને જન્મ આપ્યો : ૩૨ વર્ષના ફેલ્પ્સ અને તેની પત્નિ નિકોલે બીજા પુત્રને જન્મ આપ્યો હોવાની જાહેરાત કરી : ફેલ્પ્સે ૨૦૧૬માં રિયો ડિ જાનેરો ખાતેના ઉનાળાના ઓલિમ્પિક રમતોત્સવ બાદ સૌથી સફળ ઓલિમ્પિયન તરીકે નિવૃતિ લીધી હતીઃ તેણે ૨૮ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા access_time 12:24 pm IST

  • અમદાવાદના જુહાપુરામાંથી લાખોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું : ૯II કિલો ચરસ સાથે ૩ની ધરપકડઃ મુંબઇથી મંગાવાયેલ હતું: નાર્કો વિભાગ- એનસીબીને મોટી સફળતા access_time 4:09 pm IST