Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સલાયા બંદરથી રાષ્ટ્રીય સલામતીને જોખમ રૂપ બનાવટી દસ્તાવેજ વાળી માછીમારી બોટ પકડી પાડી કાર્યવાહી કરતી SOG દેવભૂમિ દ્વારકા

બનાવટી દસ્તાવેજ સાથે ‘‘ અલ પીર એ ગોસ’’ નામની બોટ ગેરકાયદેસર રીતે દરીયામાં ફરતી હતી.

દેવભૂમિ દ્વારકાના સલાયા બંદર ખાતેથી રાષ્ટ્રીય સલામતીને જોખમ રૂપ બનાવટી દસ્તાવેજ વાળી માછીમારી બોટ પકડી પાડી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવટી દસ્તાવેજ સાથે ‘‘ અલ પીર એ ગોસ’’ નામની બોટ ને  એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાએ પકડી પાડી છે  અલ પીર એ ગોસ’’ નામની બોટ બનાવટી દસ્તાવેજ બનાવી અને ગેરકાયદેસર રીતે દરીયામાં ફરતી હતી. છેલ્લા કેટલાક સમયથી સલાયા બંદર ખાતે માછીમારી કરતો હોવાનુ ધ્યાને આવ્યુ. છે હાલમાં અલગ-અલગ દિશામાં તપાસ તજવીજ ચાલુ છે પકડી પડાયેલ અલ પીર એ ગોસ’’ નામની બોટના માલીક સલીમ અબુબકર ભાયા (રહે. સલાયા તા. જામ ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા) હોવાનું જાણવા મળે છે

(8:42 pm IST)