Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

બપોર બાદ 4થી 6 દરમિયાન લાલપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો :જામનગર અને કાલાવડમાં અડધો અડધો ઇંચ વરસાદ

જામનગર : જામનગર જિલ્લામાં મેઘરાજાએ માહેર કરી છે આજે બપોર બાદ 4થી 6 દરમિયાન લાલપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જયારે જામનગર  અને કાલાવડમાં અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો

 

(6:18 pm IST)