Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

જુનાગઢ કોર્પોરેશન - જુનાગઢ જીલ્લા પંચાયત અને જૂનાગઢ જિલ્લામાં આવેલી નગરપાલિકા માટે રૂપિયા અઢી - અઢી કરોડની ફાળવણી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત

જુનાગઢ:::: જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની 15 મી ઓગસ્ટ ની ઉજવણી અંતર્ગત આજે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જુનાગઢ કોર્પોરેશન જુનાગઢ જીલ્લા પંચાયત અને જૂનાગઢ જિલ્લામાં આવેલી નગરપાલિકા માટે રૂપિયા અઢી - અઢી કરોડની ફાળવણી કરવામાં આવી છે જેના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા .( અહેવાલ વિનુ જોશી તસ્વીર મુકેશ વાઘેલા)

(7:44 pm IST)